Santa Banta Part - 1

No. 1

સંતા: ડોક્ટર સાહેબ.. હું ચશ્માં લગાવીશ પછી વાચી તો શકીશ ને?
ડોક્ટર: હા બિલકુલ !
સંતા: તો તો સારું ડોક્ટર સાહેબ.. નહીતર અભણની જીંદગી કઈ જીંદગી છે???
--------------------------------------------------------------

No. 2

સંતા ડોક્ટરને: આ ફૂલોની માળા કોના માટે છે?
ડોક્ટર: આ મારું પહેલું ઓપરેશન છે.. સફળ થાય તો મારા માટે નહીતર તમારા માટે..!!!
--------------------------------------------------------------

No. 3

સંતા અને બંતા એક્ઝામ આપ્યા પછી ઝઘડી રહ્યા હતા,
ટીચર: કેમ ઝઘડો છો?
સંતા: આ મૂરખે જવાબ પેપર કોરું છોડ્યું છે..
ટીચર: તો શું?
સંતા: મેં પણ એવું જ કર્યું છે.. હવે ટીચર તો એવું જ વિચારેને કે અમે બંને એ કોપી કરી છે!!!
--------------------------------------------------------------

No. 4

સંતા:  એ બન્નો, આ કારની સ્પીડ કેમ આટલી બધી વધારી દીધી?
બન્નો: ઓ જી, કારની બ્રેક ફેઈલ થઇ ગઈ છે. મેં વિચાર્યું કે કોઈ એક્સીડેન્ટ થાય એના પહેલા જલ્દી થી ઘરે પહોચી જઈએ!!
--------------------------------------------------------------

No. 5
ઈન્ટરવ્યું લેનાર: વિચારો કે તમે એક બંધ રૂમ માં છો અને રૂમ માં આગ લાગી છે તો ત્યાંથી કેવી રીતે નીકળશો?
સંતા: ખુબજ સરળ, એવું વિચારવાનું બંધ કરીને!!!
--------------------------------------------------------------

No. 6

સંતા: આજે રવિવાર છે અને મારે તેને એન્જોય કરવો છે.. આથી હું ત્રણ પિક્ચરની ટીકીટ લાવ્યો છું..
જીતો: ત્રણ કેમ? સંતા: તારા અને તારા મમ્મી-પપ્પા માટે..

--------------------------------------------------------------

No. 7
મ્યુઝીયમ નો રખેવાળ: તે ૫૦૦ વર્ષ જૂની મૂર્તિ તોડી નાખી???
સંતા: હાશ.. મને એમ કે એ નવી જ હશે.

--------------------------------------------------------------

No. 8
સંતા: જો તને કઈ થઇ ગયું તો હું પાગલ થઇ જઈશ
જીતો: તું બીજા લગ્ન તો નહિ કરે ને?
સંતા: પાગલનો શું ભરોસો.. એ તો કઈ પણ કરી શકે!!!

--------------------------------------------------------------

No. 9

સંતા રોડ પર ઘોડો દોડાવી રહ્યો હતો..
રેડ સિગ્નલ હોવા છતાં તેને ઘોડો દોડાવે રાખ્યો..
આથી ટ્રાફિક પોલીસે સીટી મારી અને તેને રોક્યો..
સંતાએ ઘોડાની પૂછડી ઉચી કરી અને કહ્યું "લે લખી લે નંબર...! "
--------------------------------------------------------------

No. 10

સંતા- ગઈકાલે તુ રસ્તા પર કેમ પડ્યો હતો.
બંતા - કારણકે હું આખી બોટલ પી ગયો હતો અને બોટલ પીવી પણ જરૂરી હતી.
સંતા - તેમાં જરૂરી શુ હતુ ?
બંતા - બોટલનું ઢાઁકણ ખોવાઈ ગયુ હતુ માટે.
--------------------------------------------------------------

1 comments:

Teacher-Student Part - 1

No. 1

શિક્ષક:જ્યાં ખૂબ વરસાદ પડે છે ત્યાં કઈ વસ્તુ વધારે પેદા થાય છે?
વિદ્યાર્થી:જી , કીચડ.
--------------------------------------------------------------

No. 2

સિક્ષક :- બાળકો મહેનત નું ફળ હમેશા મીઠું હોય છે.
ચિન્ટુ :- પણ …… સર કાલે મેં ઘણી બધી મેહનત કરીને લીંબુ તોડ્યું પણ તે તો ખાટું નીકળ્યું.

--------------------------------------------------------------

No. 3

ટીચર: પેન્ટ એક વચન કે બહુ વચન
સ્ટુડન્ટ: ઉપર થી એક વચન અને નીચે થી બહુ વચન
--------------------------------------------------------------

No. 4

શિક્ષક:લંકા કો ‘સોને કી લંકા ‘ ક્યોં કહતે થે?
વિદ્યાર્થી:ક્યોંકી વહાઁ કુંભકર્ણ જેસે સોનેવાલે લોગ રહેતા થે.
--------------------------------------------------------------

No. 5
ટીચર કહેઃ કનુ બોલ જોય આપણે જે ભાષા બોલીયે છીયે તેને માતૃભાષા શુકામ કેવાય છે?
કનુ કહેઃ કેમકે પીતાને બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો…
--------------------------------------------------------------

0 comments:

General Part - 1

No. 1

ધારો કે ક્રિકેટર વિદ્યાર્થી હોય તો….
રાહુલ દ્રવિડ : યુનીવર્સીટી ટોપર..
સેહવાગ : ભણે કઈ નહિ અને બાપુ માર્ક જોર લાવે…
સર રવીન્દ્ર જાડેજા : વિશ્વનો એકમાત્ર એવો વિદ્યાર્થી જે એક સેમેસ્ટરમાં જ પી.એચ.ડી ની પદવી હાસલ કરે…
વિરાટ કોહલી : કલાસમેટ હાયરે ઝગડા જ કર્યે રાખે, પરીક્ષમાં કોપી કરવામાં અવ્વલ, જો ફેઈલ થાય તો પ્રોફેસરની વગાડી મુકે…
સચિન : તે તો બોસ પ્રોફેસર હોય, વિદ્યાર્થી નહિ. છતાં તેને કઈક શીખવા માટેની ધગસ હોય અને નોલેજ અપડેટ કર્યા જ કરે…તે એક જ પ્રોફેસર એવો હોય કે જેના લેક્ચરમાં ૧૦૦ % હાજરી હોય…બોસ…સચિન છે…!
નેહરા : હમેશા પરીક્ષામાં બીજાને મદદ કરે..પકડાય જાય અને સુપરવાઈઝર એને જ બહાર કાઢી મુકે…
એમ.એસ.ધોની : એકમાત્ર એવો વિદ્યાર્થી જે પરીક્ષાના પેલા બે કલાકમાં ફક્ત ટાઈમ પાસ કરે, છેલ્લા કલાકમાં ફટોફટ પરીક્ષા પૂરી કરે અને પાછો “એ” ગ્રેડ આવે…!
અને છેલ્લે આપડા ગેઈલ બાપુ
ગેઈલ: બંક મારીને ડાન્સબારમા ગંગનમ સ્ટાઈલ પર ડાંસ કરવા જતો રહે ….

--------------------------------------------------------------

0 comments:

Pati-Patni Part - 1

No. 1

ગંભીર રીતે બિમાર પડેલા પતિને લઈ પત્ની ડોક્ટર પાસે પહોંચી.
ડોક્ટર- તમારા પતિને રોજ સ્વાસ્થ્યવર્ધક નાસ્તો આપવાનું રાખો
તેમને ખુશ અને સારા મૂડમાં રાખો. ટેસ્ટી ડિનર બનાવો અને તમારા પ્રોબ્લમની તેમની સાથે ચર્ચા ન કરો
તેમની સામે ટીવી સીરિયલો ન જૂઓ નવા કપડાંની ડિમાન્ડ ન કરો
જો આટલું એક વર્ષ સુધી કરશો તો તમારા પતિ સારા થઈ જશે.
પતિ પત્ની દવાખાનેથી ઘરે આવી રહ્યા હતા. ત્યારે પતિએ પત્નીને પુછ્યું, ડોક્ટરે શું કહ્યું? પત્ની- તમારૂં બચવું મુશ્કેલ છે.
--------------------------------------------------------------

No. 2

પત્નીઃ તમે રાત્રે મારી તરફ મોઢું રાખીને ઉંધ્યા કરો. મને રાત્રે બીક લાગે છે.
પતિઃ પણ પછી આખી રાત મને બીક લાગ્યા કરે એનું શું?

--------------------------------------------------------------

No. 3

પત્ની પિયર ગઈ હતી.
પતિ છરી લઈને પત્નીના ફોટો પર ઘા કરી રહ્યો હતો.....
પતિ દર વખતે ચૂકી જતો હતો એક પણ છરી પત્નીના ફોટોને વાગતી ન હતી.
અચાનક પતિને પત્નીનો ફોન આવે છે... હેલ્લો તમે શું કરી રહ્યાં છો?
પતિ: હું તને મિસ કરુ છું!!!!

--------------------------------------------------------------

0 comments:

Chagan-Magan Part - 1

No. 1

છગન: મગન, કહે તો – અક્કલ મોટી કે ભેસ ?
મગન:ભાઈ , પહેલા બંને ના જ્નમદિવસ કહો ,પછી જ ખબર પડશે કે કોણ મોટું છે?
--------------------------------------------------------------

No. 2

છગન: માધવ! મારા માટે મંગાવેલી દસમા ધોરણ ની ચોપડી તું લાવ્યો?
મગન: દસમાં ધોરણ ની તો નહિ મળી તેથી પાંચમા ધોરણ ની બે ચોપડી
લઇ આવ્યો. ચાલશે ને?

--------------------------------------------------------------

No. 3

બે મિત્રો છગન-મગન એક દિવસ ભૂત શોધવા નીકળ્યા રાત ના ૧૨ વાગ્યા થી ૩ વાગ્યા સુધી બૌ ફારિયા પણ તેમને ભૂત મળ્યું નહિ એટલે થાકીને પોતાની સોસાયટી માં પાછા ફર્યા તો સોસાયટી ના નાકે એક કાકા બીડી પિતા તા તો છગ ને એ જઈને પૂછ્યું કાકા તમે અહી કહી ભૂત જોયું છે
કાકા એ જવાબ આપ્યો ના ભૈલા હું તો બે વર્ષ પેહલા મરી ગયો તો માટે મને ખબર નથી

--------------------------------------------------------------

0 comments:

Bapu Part - 1

No. 1

એક દિવસ બાપુ એ ભગવાન ની બહુ તપસ્યા કરી. ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું વરદાન માંગ.
બાપુ એ માંગ્યું એક નોકરી તથા પૈસા ની બેગ તથા મોટી ગાડી તથા બાજુ માં ગણી બધી છોકરીયો .
ભગવાને કહ્યું :- તથાસ્તુ
હવે આજે બાપુ …………….
બસ માં કંડકટર છે.
--------------------------------------------------------------

No. 2

પટેલ અને બાપુની ગાડીનો એક્સિડેન્ટ થયો.
પટેલઃ મેં હેડ-લાઇટ બતાવીને તને સાઇડમાં જાવાનું તો કીધું'તુ...
બાપુઃ નવરીના, મેં વાઇપર ચાલુ કરીને ના તો પાડી'તી

--------------------------------------------------------------

No. 3

બાપુ- અરે વાહ તેતો લગ્ન પણ કરી લીધા ને , ભાભીનું નામ શું છે?
બીજા બાપુ- ‘ગુગલ બા’
બાપુ- કેમ લ્યા આવું નામ?
બીજા બાપુ- પ્રશ્ન એક કરો તો જવાબ દસ આપે છે.

--------------------------------------------------------------

0 comments:

Truth Shayari Part - 1

No. 1

વાંસળી વગાડી ને ગાયો ચરાવતા
                     તમને વાંસળી મળે તો જરા પૂછી લેજો કે મારો કાનો ક્યાં છે?

રાધાજી અને ગોપીઓ સાથે વૃંદાવન માં રાસ રચાવે
             તમને રાધાજી કે ગોપીઓ મળે તો જરા પૂછી લે જો કે મારો કાનો ક્યાં છે?

અર્જુન ના સારથી બની ને ગીતાજી નો પાઠ ભણાવ્યો
             તમને અર્જુન મળે તો જરા પૂછી લે જો કે મારો કાનો ક્યાં છે?

માતા દેવકી જન્મ દીધો અને માતા યશોદા સાથે લાડ લડાવ્યા
            તમને જનની ની જોડ મળે તો જરા પૂછી લે જો કે મારો કાનો ક્યાં છે?

--------------------------------------------------------------

No. 2

જીદંગી શું ચીજ છે
ગાઈ શકો તો ગીત છે
સુખ મળે અને દુખ મળે
કર્મની રીત છે
જો જીવી શકો જીદંગી
તો હારમાં પણ જિત છેહ
અધં થઇ ચાલશો
કારણ કે રાહમાં પણ ભીત છે
મને તો હવે મોતથી પણ પ્રીત છૈ

--------------------------------------------------------------

No. 3

તોફાનોભર્યા સાગરમાં પણ તરતા આવડી જશે,
દુઃખોની ઘડીમાં પણ હસતા આવડી જશે,
જો સાથ તમે જીવનભર આપશો, તો
જીવનની મુશ્કેલીઓ સામે લડતા આવડી જશે

--------------------------------------------------------------

0 comments:

Time Shayari Part - 1

No. 1

થીજી ગયું છે એય પણ તારા અભાવમાં;
લોહી હવે વ્હેતું નથી એકેય ઘાવમાં.
કાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા
ભૂલી ગયું છે કોણ પગલાં તળાવમાં?
બત્રીસ ગુણની લાગણીનો ભોગ દઈ દીધો,
છલકાયું ત્યારે નીર આંખોની વાવમાં.
મંદિર વચોવચ એક માણસની થઈ કતલ,
ઈશ્વર છતાં આવ્યો નહીં એના બચાવમાં.
અમિતઅરીસો આટલું કહીને ફૂટી ગયો,
મારાપણાની છે ઊણપ મારા સ્વભાવમાં.

--------------------------------------------------------------

No. 2

અરે! જરા થોભો સખે હજુ સવાર બાકી છે;
કીધું ના કશું એક વિચાર બાકી છે.
જિંદગી જેણે માણી નથી તેને કંઈ કહેવું ઘટે;
શરમિંદા ના થાઓ હજુ સાર બાકી છે.
લાચાર થઇ કહું સમજો તો સારું છે;
ભોકશોમાં આ શસ્ત્ર હજુ ધાર બાકી છે.
પ્રેમની પળોજણ માં પડવું કંઈ સામર્થ્ય હશે જિંદગીનું;
મહોબત પછી પણ હજુ ઇતબાર બાકી છે.
ફંફોળ્યો સમંદર તુજ પામવા “દિલદાઝ”;
છેડી લઉં સરગમ હજુ સિતાર બાકી છે:

--------------------------------------------------------------

No. 3

કફન ના ફેંકો મારા ચેહરા પર,
મને આદત છે હસવાની ,
ના દફ્નાઓ મારી લાસને હજુ,
મને આશા છે તેની આવવાની ……

--------------------------------------------------------------

1 comments:

Sad Shayari Part - 1

No. 1

ક્યારે ક મારા આંસુ મને સવાલ પુછે છેં.
શું કામ ? શું કામ ?? તમે એમને એટલા બધા યાદ કરો છો.
જેમ ને કદર નથી અનમોલ આંસુ ઓની….
એમના માટે અમને શું કામ બરબાદ કરો છો” !!!

No. 2

જાઓ છો તો ભલે એક કલામ દેતા જાઓ;
ખૂટ્યા છે અશ્રુ એક હામ દેતા જાઓ;
સવારોનો સરવાળો અહી પૂરો થયો જીગર;
એટલે વિનવું છું એક સામ દેતા જાઓ;
સંજોગો ની જુદાઈ છે તન્હાઈ ના સમજજો;
બસ અંતિમ પળોમાં યાદગાર અંજામ દેતા જાઓ;
જાઉં છું તમને છોડી અનેક પ્રહારો સામે
ઝઝૂમતો રહું એટલા સરંજામ દેતા જાઓ;
હવે સમેટી લઉંદિલદાઝઆપના પરિચયની પાંખો

મળ્યે અકસ્માતે સંબોધવા નામ દેતા જાઓ……

--------------------------------------------------------------

No. 3

હા ,ક્યારેક એવું થાય ,
મન ગયું હોય ભરાઈ ,
અને આંખો ગઈ હોય છલકાઈ ,
અને જો ત્યારે ,
આવી કોઈ પાસ,
જાણી જાય મન ની વાત,
હા,ક્યારેક એવું થાય
ખભે મૂકી હાથ ,
કહે બસ દોસ્ત હવે થા શાંત ,
ત્યારે રોકાવાનને બદલે ,
ડબ-ડબ આંસુ આવે બહાર……
હા ,ક્યારેક એવું થાય..

--------------------------------------------------------------

0 comments:

Copyright © 2013 - Jokes in Gujarati | Gujarati Sayari | Santa Banta | Funny Photos