General Part - 1
No. 1
ધારો કે ક્રિકેટર વિદ્યાર્થી હોય
તો….
રાહુલ દ્રવિડ : યુનીવર્સીટી ટોપર..
સેહવાગ : ભણે કઈ નહિ અને બાપુ માર્ક
જોર લાવે…
સર રવીન્દ્ર જાડેજા : વિશ્વનો એકમાત્ર
એવો વિદ્યાર્થી જે એક સેમેસ્ટરમાં જ પી.એચ.ડી ની પદવી હાસલ કરે…
વિરાટ કોહલી : કલાસમેટ હાયરે ઝગડા
જ કર્યે રાખે, પરીક્ષમાં કોપી કરવામાં અવ્વલ, જો ફેઈલ થાય તો પ્રોફેસરની વગાડી મુકે…
સચિન : તે તો બોસ પ્રોફેસર હોય, વિદ્યાર્થી
નહિ. છતાં તેને કઈક શીખવા માટેની ધગસ હોય અને નોલેજ અપડેટ કર્યા જ કરે…તે એક જ પ્રોફેસર
એવો હોય કે જેના લેક્ચરમાં ૧૦૦ % હાજરી હોય…બોસ…સચિન છે…!
નેહરા : હમેશા પરીક્ષામાં બીજાને
મદદ કરે..પકડાય જાય અને સુપરવાઈઝર એને જ બહાર કાઢી મુકે…
એમ.એસ.ધોની : એકમાત્ર એવો વિદ્યાર્થી
જે પરીક્ષાના પેલા બે કલાકમાં ફક્ત ટાઈમ પાસ કરે, છેલ્લા કલાકમાં ફટોફટ પરીક્ષા પૂરી
કરે અને પાછો “એ” ગ્રેડ આવે…!
અને છેલ્લે આપડા ગેઈલ બાપુ
ગેઈલ: બંક મારીને ડાન્સબારમા ગંગનમ
સ્ટાઈલ પર ડાંસ કરવા જતો રહે ….
--------------------------------------------------------------
0 comments: