Chagan-Magan Part - 1
No. 1
છગન: મગન, કહે તો – અક્કલ મોટી કે
ભેસ ?
મગન:ભાઈ , પહેલા બંને ના જ્નમદિવસ કહો ,પછી જ ખબર પડશે કે કોણ મોટું છે?

--------------------------------------------------------------
No. 2
છગન: માધવ! મારા માટે મંગાવેલી દસમા
ધોરણ ની ચોપડી તું લાવ્યો?
મગન: દસમાં ધોરણ ની તો નહિ મળી તેથી પાંચમા ધોરણ ની બે ચોપડી
લઇ આવ્યો. ચાલશે ને?
મગન: દસમાં ધોરણ ની તો નહિ મળી તેથી પાંચમા ધોરણ ની બે ચોપડી
લઇ આવ્યો. ચાલશે ને?
--------------------------------------------------------------
No. 3
બે મિત્રો છગન-મગન એક દિવસ ભૂત શોધવા
નીકળ્યા રાત ના ૧૨ વાગ્યા થી ૩ વાગ્યા સુધી બૌ ફારિયા પણ તેમને ભૂત મળ્યું નહિ એટલે
થાકીને પોતાની સોસાયટી માં પાછા ફર્યા તો સોસાયટી ના નાકે એક કાકા બીડી પિતા તા તો
છગ ને એ જઈને પૂછ્યું કાકા તમે અહી કહી ભૂત જોયું છે
કાકા એ જવાબ આપ્યો ના ભૈલા હું તો બે વર્ષ પેહલા મરી ગયો તો માટે મને ખબર નથી

0 comments: