Pati-Patni Part - 1
No. 1
ગંભીર રીતે બિમાર પડેલા પતિને લઈ
પત્ની ડોક્ટર પાસે પહોંચી.
ડોક્ટર- તમારા પતિને રોજ સ્વાસ્થ્યવર્ધક
નાસ્તો આપવાનું રાખો
તેમને ખુશ અને સારા મૂડમાં રાખો.
ટેસ્ટી ડિનર બનાવો અને તમારા પ્રોબ્લમની તેમની સાથે ચર્ચા ન કરો
તેમની સામે ટીવી સીરિયલો ન જૂઓ નવા
કપડાંની ડિમાન્ડ ન કરો
જો આટલું એક વર્ષ સુધી કરશો તો તમારા
પતિ સારા થઈ જશે.
પતિ પત્ની દવાખાનેથી ઘરે આવી રહ્યા
હતા. ત્યારે પતિએ પત્નીને પુછ્યું, ડોક્ટરે શું કહ્યું? પત્ની- તમારૂં બચવું મુશ્કેલ
છે.
--------------------------------------------------------------
No. 2
પત્નીઃ તમે રાત્રે મારી તરફ મોઢું
રાખીને ઉંધ્યા કરો. મને રાત્રે બીક લાગે છે.
પતિઃ પણ પછી આખી રાત મને બીક લાગ્યા
કરે એનું શું?
--------------------------------------------------------------
No. 3
પત્ની પિયર ગઈ હતી.
પતિ છરી લઈને પત્નીના ફોટો પર ઘા
કરી રહ્યો હતો.....
પતિ દર વખતે ચૂકી જતો હતો એક પણ છરી
પત્નીના ફોટોને વાગતી ન હતી.
અચાનક પતિને પત્નીનો ફોન આવે છે...
હેલ્લો તમે શું કરી રહ્યાં છો?
પતિ: હું તને મિસ કરુ છું!!!!
--------------------------------------------------------------
0 comments: