Gujarati Sayari Part - 1


No. 1

હે સમંદર તારા ધુધવાટમાં મારા હદય નો કોલાહલ સમય જાય છે.

તારી વિશાળતામાં મારી છીછરાઈ નો કોઈ અંત નથી.
ચાલ્યો જા મારે તારી કોઈ જરૂર નથી
સમાવી લઉં વિશ્વને મુજપાસમાં, કારણ વિશ્વમાં તું છે.

--------------------------------------------------------------

No. 2

મસ્તી નહિ તો કોલેજ બેકાર.
સુગર નહિ તો કોફી બેકાર.
લવ નહિ તો લાઈફ બેકાર.
સપને નહિ તો રાત બેકાર.
ઓર
આપ જૈસે સાથ નહિ તો
જિંદગી બેકાર.

--------------------------------------------------------------

No. 3

જીવન ના અનઘનત પ્રશ્નો ને ઉકેલવા શેની દોડ છે?
હારી ગયેલ બાજી ને જીતવા કે પછી જીતેલી બાજી ને ટકાવી રાખવા!!
શેની દોડ છે?
વીતી ગયેલું ક્યાં પાછુ આવશે, વર્તમાન નું પ્લાન કરવામાં આજનું કામ ભૂલી જશું તો પછી શેની દોડ છે?
જે નું સર્જન થયેલું છે તેનું વિસર્જન પણ ચોક્કસ છે , તો પછી શેની દોડ છે?
પ્રભુ સર્વના હ્રદય માં અને સૃષ્ટી ના કણ કણ માં વસેલા છે, તો પછી શેની દોડ છે?

જીવન ના અનઘનત પ્રશ્નો નો ઉકેલ પણ છે, તો પછી શેની દોડ છે?

--------------------------------------------------------------



0 comments:

Copyright © 2013 - Jokes in Gujarati | Gujarati Sayari | Santa Banta | Funny Photos