Teacher-Student Part - 1

No. 1

શિક્ષક:જ્યાં ખૂબ વરસાદ પડે છે ત્યાં કઈ વસ્તુ વધારે પેદા થાય છે?
વિદ્યાર્થી:જી , કીચડ.
--------------------------------------------------------------

No. 2

સિક્ષક :- બાળકો મહેનત નું ફળ હમેશા મીઠું હોય છે.
ચિન્ટુ :- પણ …… સર કાલે મેં ઘણી બધી મેહનત કરીને લીંબુ તોડ્યું પણ તે તો ખાટું નીકળ્યું.

--------------------------------------------------------------

No. 3

ટીચર: પેન્ટ એક વચન કે બહુ વચન
સ્ટુડન્ટ: ઉપર થી એક વચન અને નીચે થી બહુ વચન
--------------------------------------------------------------

No. 4

શિક્ષક:લંકા કો ‘સોને કી લંકા ‘ ક્યોં કહતે થે?
વિદ્યાર્થી:ક્યોંકી વહાઁ કુંભકર્ણ જેસે સોનેવાલે લોગ રહેતા થે.
--------------------------------------------------------------

No. 5
ટીચર કહેઃ કનુ બોલ જોય આપણે જે ભાષા બોલીયે છીયે તેને માતૃભાષા શુકામ કેવાય છે?
કનુ કહેઃ કેમકે પીતાને બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો…
--------------------------------------------------------------

0 comments:

Copyright © 2013 - Jokes in Gujarati | Gujarati Sayari | Santa Banta | Funny Photos