Bapu Part - 1
No. 1
એક દિવસ બાપુ એ ભગવાન ની બહુ તપસ્યા
કરી. ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું વરદાન માંગ.
બાપુ એ માંગ્યું એક નોકરી તથા પૈસા ની બેગ તથા મોટી ગાડી તથા બાજુ માં ગણી બધી છોકરીયો .
ભગવાને કહ્યું :- તથાસ્તુ
બાપુ એ માંગ્યું એક નોકરી તથા પૈસા ની બેગ તથા મોટી ગાડી તથા બાજુ માં ગણી બધી છોકરીયો .
ભગવાને કહ્યું :- તથાસ્તુ
હવે આજે બાપુ …………….
બસ માં કંડકટર છે.
--------------------------------------------------------------
No. 2
પટેલ અને બાપુની ગાડીનો એક્સિડેન્ટ
થયો.
પટેલઃ મેં હેડ-લાઇટ બતાવીને તને સાઇડમાં
જાવાનું તો કીધું'તુ...
બાપુઃ નવરીના, મેં વાઇપર ચાલુ કરીને
ના તો પાડી'તી
--------------------------------------------------------------
No. 3
બાપુ- અરે વાહ તેતો લગ્ન પણ કરી લીધા
ને , ભાભીનું નામ શું છે?
બીજા બાપુ- ‘ગુગલ બા’
બાપુ- કેમ લ્યા આવું નામ?
બીજા બાપુ- પ્રશ્ન એક કરો તો જવાબ
દસ આપે છે.
--------------------------------------------------------------
0 comments: