Santa Banta Part - 1
No. 1
સંતા: ડોક્ટર સાહેબ.. હું ચશ્માં
લગાવીશ પછી વાચી તો શકીશ ને?
ડોક્ટર: હા બિલકુલ !
સંતા: તો તો સારું ડોક્ટર
સાહેબ.. નહીતર અભણની જીંદગી કઈ જીંદગી છે???
--------------------------------------------------------------
No. 2
સંતા ડોક્ટરને: આ ફૂલોની માળા
કોના માટે છે?
ડોક્ટર: આ મારું પહેલું ઓપરેશન
છે.. સફળ થાય તો મારા માટે નહીતર તમારા માટે..!!!
--------------------------------------------------------------
No. 3
સંતા અને બંતા એક્ઝામ આપ્યા પછી
ઝઘડી રહ્યા હતા,
ટીચર: કેમ ઝઘડો છો?
સંતા: આ મૂરખે જવાબ પેપર કોરું
છોડ્યું છે..
ટીચર: તો શું?
સંતા: મેં પણ એવું જ કર્યું છે..
હવે ટીચર તો એવું જ વિચારેને કે અમે બંને એ કોપી કરી છે!!!
--------------------------------------------------------------
No. 4
સંતા: એ બન્નો, આ કારની
સ્પીડ કેમ આટલી બધી વધારી દીધી?
બન્નો: ઓ જી, કારની બ્રેક ફેઈલ
થઇ ગઈ છે. મેં વિચાર્યું કે કોઈ એક્સીડેન્ટ થાય એના પહેલા જલ્દી થી ઘરે પહોચી
જઈએ!!
--------------------------------------------------------------
No. 5
ઈન્ટરવ્યું લેનાર: વિચારો કે તમે
એક બંધ રૂમ માં છો અને રૂમ માં આગ લાગી છે તો ત્યાંથી કેવી રીતે નીકળશો?
સંતા: ખુબજ સરળ, એવું વિચારવાનું
બંધ કરીને!!!
--------------------------------------------------------------
No. 6
સંતા: આજે રવિવાર છે અને મારે
તેને એન્જોય કરવો છે.. આથી હું ત્રણ પિક્ચરની ટીકીટ લાવ્યો છું..
જીતો: ત્રણ કેમ? સંતા: તારા અને
તારા મમ્મી-પપ્પા માટે..
--------------------------------------------------------------
No. 7
મ્યુઝીયમ નો રખેવાળ: તે ૫૦૦ વર્ષ
જૂની મૂર્તિ તોડી નાખી???
સંતા: હાશ.. મને એમ કે એ નવી જ
હશે.
--------------------------------------------------------------
No. 8
સંતા: જો તને કઈ થઇ ગયું તો હું
પાગલ થઇ જઈશ
જીતો: તું બીજા લગ્ન તો નહિ કરે
ને?
સંતા: પાગલનો શું ભરોસો.. એ તો
કઈ પણ કરી શકે!!!
--------------------------------------------------------------
No. 9
સંતા રોડ પર ઘોડો દોડાવી રહ્યો
હતો..
રેડ સિગ્નલ હોવા છતાં તેને ઘોડો
દોડાવે રાખ્યો..
આથી ટ્રાફિક પોલીસે સીટી મારી
અને તેને રોક્યો..
સંતાએ ઘોડાની પૂછડી ઉચી કરી અને
કહ્યું "લે લખી લે નંબર...! "
--------------------------------------------------------------
No. 10
સંતા- ગઈકાલે તુ રસ્તા પર કેમ પડ્યો હતો.
બંતા - કારણકે હું આખી બોટલ પી ગયો હતો અને બોટલ પીવી પણ જરૂરી હતી.
સંતા - તેમાં જરૂરી શુ હતુ ?
બંતા - બોટલનું ઢાઁકણ ખોવાઈ ગયુ હતુ માટે.
બંતા - કારણકે હું આખી બોટલ પી ગયો હતો અને બોટલ પીવી પણ જરૂરી હતી.
સંતા - તેમાં જરૂરી શુ હતુ ?
બંતા - બોટલનું ઢાઁકણ ખોવાઈ ગયુ હતુ માટે.
--------------------------------------------------------------
1 comments: